CAA વિરોધ : બેંગ્લોર બાદ ગુજરાતની આ યુનિવર્સિટીના
દેશભરમાં CAAની વિરુદ્ધમાં પ્રદર્શનો યોજાઈ રહ્યા છે . ત્યારે અમદાવાદની CEPT યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ CAAનો વિરોધ કરવા પોતાની જ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ડાબા હાથ પર કાળી પટ્ટી બાંધીને પહોંચ્યા હતા. જણાવી દઈએ કે CEPT યુનિવર્સિટીનો 1