ભારતમાં જન્મેલ તમામ વ્યક્તિ હિન્દુ, દેશ પરંપરાથી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રમુખ મોહન ભાગવતે બુધવારે કહ્યુ છે કે સંઘ ભારતની 130 કરોડની વસ્તીને હિન્દુ સમાજના સ્વરૂપે જુએ છે, પછી તેનો ધર્મ અને સંસ્કૃતિ ભલે અલગ હોય. તેમણે કહ્યુ કે ધર્મ અને સંસ્કૃતિ પર ધ્યાન આપ્યા વગર જે લોકો રાષ્ટ્રવાદની ભાવના