અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજથી 31મો આંતરરાષ્ટ્રિય
આજથી અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2020નો પ્રારંભ થયો છે. આ પતંગ મહોત્સવ 7 દિવસ સુધી એટલે કે 14મી જાન્યુઆરી સુધી ચાલશે. આ મહોત્સવનાં શુભારંભ સમારંભમાં વિદેશી મહેમાનો સાથે અમદાવાદન