AMCનું 8900 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, 20 નવા ફ્લા
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે આજે વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે 8900 કરોડનું કરવેરા સાથેનુ બજેટ રજૂ કર્યુ છે. જેમાં રહેણાંક વિસ્તાર ઉપર 40 કરોડ જ્યારે કોમર્શિયલ પ્રૉપર્ટી ઉપર 178 કરોડનો ટેક્સ વધા