CAA વિરૂદ્ધ આજે કોંગ્રેસનો સત્યાગ્રહ, રાહુલે મોટી
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ આજે નાગરિક્તા કાયદા વિરૂદ્ધ દિલ્હીના રાજઘાટ ખાતે સત્યાગ્રહ કરવા જઈ રહી છે. રાહુલ ગાંધીએ સોમવારે સવારે ટ્વીટર પર લખ્યું, "પ્રિય યુવાઓ અને વિદ્યાર્થીઓ, માત્ર ભારતીય હોવાનો અનુભવ કરવાથી કશુ