આજે દેશના 7 કરોડ ખેડૂતોને પીએમ મોદી આપશે નવા વર્ષન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના સાત કરોડ ખેડૂતોને પીએમ-કિસાન સન્માન નિધિ અંતર્ગત ડિસેમ્બર મહિનાના ભથ્થાના રૂપમાં 14000 કરોડ રૂપિયા આપીને તેમને નવા વર્ષની ભેટ આપશે. જોકે, હજુ સુધી પહેલા ચરણમાં માત્ર 8.5 કરોડ ખેડૂતોને જ તેનો ફાયદો મળ્યો છે