ભેજવાળી મગફળીને લઈને ટેન્શનમાં આવેલા ખેડૂતો માટે
ગાંધીનગરમાં કૃષીમંત્રી આર.સી ફળદુ અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક મળી હતી. બેઠક બાદ આર.સી ફળદુ જણાવ્યું હતું કે, ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી રાજ્ય સરકાર તમારી પડખે જ ઉભી છે. જે ખેડૂતોની મગફળી હજુ શુકાઈ નથી તેઓએ ગભરાવાની જરૂર નથી. તમારી મગફળી