દિલ્લી : બળાત્કાર સામે લોકો રસ્તા પર, ઇન્ડિયા ગેટ
ઉન્નાવ બળાત્કાર પીડિતા માટે ન્યાયની માંગણી કરી રહેલા લોકોએ શનિવારે રાજઘાટથી ઇન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચ યોજી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસે પ્રદર્શન કરનાર લોકોને રોકવાની કોશિશ કરી, તો લોકોનો ગુસ્સો વધી ગયો. પ્રદર્શન કરનાર લોકોએ આગળ વધતા પોલીસના