ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના 18માં મુખ્યમંત્રી તરીકેન
મહારાષ્ટ્રમાં 18મા મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા હતા. લાખોની ભીડ વચ્ચે તેમની શપથવિધિ વખતે જ્યારે તેમણે ‘‘મી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે...’’, કહ્યું ત્યારે અનેરો ઉત્સાહ લોકોમાં આવી ગયો હતો. તેમની સાથે શિવસેનાના એકનાથ