ભાજપના આ સાંસદે કહ્યું- GDP બાઇબલ, રામાયણ કે મહાભા
સંસદમાં આજે ફરી GDPનો મુદ્દો ગુંજ્યો. દરમિયાન લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે "1934 પહેલા GDP ન હતી, માત્ર GDPને બાઇબલ, રામાયણ કે મહાભારત માની લેવું સત્ય નથી. ભવિષ્યમાં GDPનો બહુ ઓછો ઉપયોગ થશે...