ગાંધીનગર: રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓનું હલ્લાબ
બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કોંગ્રેસ પુરાવા સાથે કર્યો હતો. જ્યારે આ મામલે પરીક્ષા આપનાર ઉમેદવારોએ પણ સમગ્ર બનાવને ખુલ્લો પાડ્યાનો દાવો કર્યો હતો. ત્યારે રાજ્યભરના ઉમેદવારો ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોક