અંધજન મંડળ ખાતે વિકલાંગ લોકો માટે ઈવી ટ્રાઈસાઈકલનુ
અંધજન મંડળ, વસ્ત્રાપુર ખાતે આજ રોજ વિકલાંગ લોકો માટે ઈવી ટ્રાઈસાઈકલનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અંધજન મંડળ ખાતે અંધજન મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ, સામાન્ય સચિવ શ્રી ભૂષણ પુનાની તેમજ ઈવી ટ્રાઈસાઈકલના શોધક - શ્રી યશ રામાણી ઓલ્ટર ઈવી કન્વ