Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કચ્છમાં 4.3 તિવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભચાઉ, ભૂજ અને અંજારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 23 કિમી દૂર નોંધાયું છે. ભૂકંપના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ અગાઉ રાજ્યમાં જામનગર, કચ્છ, નવસારી, તાપીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ