Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હાલમાં મુંબઇમાં સૌથી મોટો મુદ્દો કોઇ હોય તો તે છે વરસાદ અને તે બાદ મેટ્રોનાં સ્ટેશન માટે આરે જંગલ કાપવાની કોર્પોરેશનની યોજનાનો જનતાનો વિરોધ. આ મામલે મુંબઇમાં જ્યાં એક તરફ કેટલાંક લોકો છે જે આરે જંગલ ન કપાય તે માટે રસ્તા પર આવ્યાં છે તો કેટલાંક લોકો એવાં પણ છે જે આડકતરી રીતે મેટ્રોનો સપોર્ટ કરીને જંગલ કપાય તો વાંધો નથી તેમ વર્તી રહ્યાં છે. આ લિસ્ટમાં બિગ બી જેમણે મેટ્રોને સપોર્ટ કરતી ટ્વિટ કરી છે. તેનાં પર જનતા ભડકી છે. અને આ ટ્વિટનાં વિરોધમાં જ અમિતાભ બચ્ચનનાં ઘરની બહાર પોસ્ટર લઇને તેમનો વિરોધ થઇ રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ