Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડ ના મોટા ભાગના સ્ટાર્સ કરવા ચોથ (વ્રત પર ધૂમધામ સાથે ઉજવણી કરી. ત્યાં જ અભિનેત્રી રાખી સાવંત પણ તેના પતિ રિતેશ માટે પહેલું કરવા ચોથ વ્રત રાખ્યું. રાખી પોતાના પહેલા કરવા ચોથ પર ખૂબ જ એક્સાઇટેડ નજર આવી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક બે નહીં કરવા ચોથની કુલ 8 પોસ્ટ કરી છે. જેમાં વીડિયો અને તસવીર બંને છે. આ પોસ્ટમાં રાખી ગોલ્ડન બોર્ડર વાળી પિંક અને ગ્રીન સાઉથ ઇન્ડિયન સાડી પહેરેલી નજરે પડે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ