Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફિલ્મ 'શોલે'માં કાલિયાના રોલથી ફેમસ થયેલા એક્ટર વિજુ ખોટેનું સોમવારે 78 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના મુંબઈ સ્થિત ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમણે પોતાનાં કરિયરમાં 'ચાઈનાગેટ', 'મેલા', 'અંદાજ અપના અપના', 'ગોલમાલ -3' અને 'નગીના' સહિત 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. મરાઠી ફિલ્મો, ટીવી સિરિયલની સાથે ઘણા નાટકો પણ તેમણે કર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ