ભાજપમાં વિશ્વાસ-પ્રતિબદ્ધતા જેવું કંઈ રહ્યું જ નથ
પૂર્વ દિવંગત મુખ્યપ્રધાન મનોહર પારિકરના પુત્ર ઉત્પલ પારિકરે ભાજપ પર નિશાન સાધતાં એવું જણાવ્યું કે પિતાના મોત બાદ ભાજપમાં વિશ્વાસ-પ્રતિબદ્ધતા જેવા શબ્દો ખતમ થઈ ગયા છે. મારા પિતાના સમયે વિશ્વાસ-પ્રતિબદ્ધતા જેવા શબ્દો ભાજપમાં મૂળમાં હતા, પરંતુ ૧૭