કર્ણાટકમાં હાલપૂરતી રાહત, સ્પીકરે જણાવ્યું- રાજીના
કર્ણાટકમાં રાજકીય ધમાસાણ જારી છે ત્યારે સ્પીકરના નિર્ણયના કારણે કોંગ્રેસ-જેડીએસ સરકારને તાત્પુરતી રાહત મળી છે અને બળવાખોર વિધાનસભ્યો સાથે વાતચીત કરવા અને તેમને મનાવવાનો સમય મળ્યો છે. કોંગ્રેસના ૧૦ અને જેડીએસના ૩ વિ