કર્ણાટકમાં ગઠબંધન સરકાર સંકટમાં : ૧૩ ધારાસભ્યોના
કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર) અને કોંગ્રેસની ગઠબંધન સરકાર સામે સંકટ છવાયું છે ત્યારે વિપક્ષમાં રહેલી ભાજપે સરકાર રચવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ અને જેડીએસના ૧૩ વિધાનસભ્યોએ શનિવારે રાજીનામાં આપી દીધાં છે. એક વિધાનસભ્યે શુક્રવારે રાજીનામું આ