મુંબઈમાં ૧૦૦ વર્ષ જૂનું ૪ માળનું મકાન ધરાશાયી, ૧૦ન
મુશળધાર વરસાદ સામે ઝીંક ઝીલ્યા બાદ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મંગળવારે સવારે ડોંગરી વિસ્તારમાં ચાર માળનું મકાન તૂટી પડયું હતું. મકાનના કાટમાળમાં લગભગ ૩૦-૪૦ લોકો દબાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં ૧૦ જણના મૃતદેહ મળી આવ્યા છે અને ૯ ઈજાગ્રસ્