ગજરાજ કાલુપુર પહોંચ્યા, ભક્તોની ભીડ વધી
જેમ જેમ રથયાત્રા આગળ વધી રહી છે, તેમ તેમ લોકો વધુને વધુ ભક્તો રથયાત્રામાં જોડાઈ રહ્યા છે. ભગવાનના ત્રણેય રથો જમાલપુરથી કોર્પોરેશન પહોંચ્યા છે, જ્યારે ગજરાજ કાલુપુર પહોચ્યા છે. તો શણગારેલા ટ્રક ખાડિયા પહોચ્યા છે. ત્યારે ખાડિયામાં લોકો ભગવાન જગન્