હોમ, ઓટો અને અન્ય લોન સસ્તી થશે, ઇએમઆઇમાં રાહત મળશ
આર્થિક વિકાસદરમાં આવેલી મંદી અને ગ્રાહકોની ખર્ચશક્તિ વધારવા ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે મહત્ત્વના ગણાતા વ્યાજદર રેપોરેટમાં ૨૫ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. રિર્ઝવ બેન્ક દ્વારા વ્યાજદરમાં આ સતત ત્રીજો ઘટાડો કરાયો છે. ગુરુવારે રિઝર્વ બેન્કની મ