પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ નહીં કરે પીએમ મોદી :
કિર્ગિઝસ્તાનની રાજધાની બિશ્કેકમાં ૧૩ અને ૧૪ જૂને થનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ની બેઠકમાં ભાગ લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જવાના છે અને આ હવાઈ પ્રવાસ માટે પાકિસ્તાને તેના એર સ્પેસને ખોલી દીધો હોવા છતાં પીએમ મોદી ઓમાનના માર્ગે