ભારત દિલ્હીના સુરક્ષા કવચ માટે ૬,૦૦૦ કરોડના ખર્ચે
ભારત હવે અમેરિકા પાસેથી નેશનલ એડવાન્સ્ડ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ – ૨ (એનએએસએએમ-૨) પ્રાપ્ત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. અમેરિકા પાસેથી પ્રાપ્ત થનારી સિસ્ટમ ,સ્થાનિક રીતે વિકસાવેલી સિસ્ટમ ઉપરાંત રશિયન અને ઇઝરાયેલી સિસ્ટમની મદદથી