રાહુલની નાગરિકતા મામલો: કેન્દ્રએ RTI અંર્તગત માહિત
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતા અંગે કેન્દ્ર સરકારે કોઈ પણ પ્રકારની માહિતી આપવાનો ઈનકાર કર્યો છે. જણાવી દઈએ કે એક વ્યકતિએ RTI અંર્તગત કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે માહિતી માંગી હતી. તેના જવાબમાં મંત્રાલયે કહ્યુ