નિત્યાનંદ આશ્રમ વિવાદ : હાથીજણ DPS સ્કૂલ પર તવાઈ,
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટ સ્કૂલ મામલે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. આ શાળાની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે DPS ઇસ્ટના સંચાલક હિતેન વસંત, પૂજા મંજુલા શ્