LRD મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મહત
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ વિવિધ સંવર્ગોની ભરતીઓમાં 20 ટકા વેઇટીંગ લીસ્ટ બનાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે રાજ્ય સરકારના આ નિર્ણયના