આખરે ચિદંબરમને INX મિડિયા કેસમાં જામીન મળ્યા
INX મીડિયા કેસમાં ફસાયેલાં પી ચિદમ્બરમને અંતે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. 107 દિવસ સુધી EDના કેસમાં જેલવાસ ભોગવ્યા બાદ હવે જેલ બહાર આવશે. જો કે સુપ્રીમે શરતી જામીન મંજુર કર્યા છે. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમના વકીલને કહ્યું છે કે પી ચિદમ્બરમ મીડિયા