'BJP મુક્ત ભારત' માટે કોંગ્રેસ મહારાષ્ટ્ર ફોર્મ્યૂ
મહારાષ્ટ્રમાં ગઠબંધનની સાથે ભાજપને સરકાર બનાવવા માટે રોક્યા બાદ કોંગ્રેસ ભવિષ્યમાં દેશના બીજા રાજ્યોમાં પણ આ સમીકરણ રચવાની તૈયારીમાં લાગી ગઇ છે. મહારાષ્ટ્ર ફોર્મ્યૂલાનો આગળ પ્રયોગ કરવામાં આવશે? તેના જવાબમાં કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ગૌડાએ કહ્યું