નાગરિકતા સંશોધન બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, બન્યો ક
નાગરિકતા સંશોધન વિધેયક 2019 બુધવારે રાજ્યસભામાં પારિત થઈ ગયું હતું. આ વિધેયક લોકસભામાં પહેલા જ પારિત થઈ ગયું હતું. ગુરુવારની મોડી રાત્રે રાષ્ટ્રપતિએ આ વિધેયકને મંજૂરી આપી દેતાં હવે આ વિધેયક કાનૂન બની ગયો છે. રાજ્યસભામાં વિધેયકનાં પક્ષમાં 125 જ્