NCP છોડવાના પ્રશ્ન અંગે અજિત પવારે આપ્યો કંઈક આવો
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અજિત પવારે પહેલી વખત મીડિયા સાથે વાતચીત કરી હતી. અજિત પવારે કહ્યું કે હું NCPમાં હતો અને છું. શું તમારી પાસે મને પાર્ટીમાંથી હાંકી કઢાયાની કોઈ લેખિત જાણકારી છે? હું પાર્ટીમાં હતો અને છું. પવા