Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દુનિયાભરના દેશો કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. કોરોના વાયરસ અત્યાર સુધીમાં હજારો લોકોને ભરખી ગયો છે. એવામાં ભારતમાં
પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે આ વાયરસ સામે લડવા ગુજરાત સરકારે કમર કસી છે.
COVID-19 સામેની લડત મજબૂત બનાવવા રાજ્યના આરોગ્ય વિભાગે શનિવારે હોટલો માટે મહત્વના નિર્દેશો બહાર પાડ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ