Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 90% કરતા વધારે વરસાદ વરસી ચૂક્યો છે. માત્ર ઓગસ્ટ મહિનામાં અડધા કરતા વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં ડેમ-જળાશયો 62% ભરાયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી જણાવ્યા મુજબ સરેરાશ વાર્ષિક વરસાદ 821 મિમિના મુકાબલે શુક્રવાર સુધીમાં રાજ્યમાં 754.12 મિમિ એટલે કે 90.75% જેટલો વરસાદ પડ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ