Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રૂપિયા 500-700 જેવી મામૂલી રકમ માટે કોઈનું પણ બ્લેડથી ગળું કાપીને હત્યા કરનારા સિરિયલ કિલર નિલેશ ઉર્ફે નિલયને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે.  આરોપી છેલ્લા એક વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર હતો.  પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, છેલ્લા એક વર્ષથી ભાગતો ફરતો નિલય બ્લેડથી હત્યા કરવાની ટેવવાળો છે. તેણે 6 જેટલી હત્યાને અંજામ આપ્યો હતો. ઉપરાંત 26 જેટલા અન્ય ગુનાઓ પણ કર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ