Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હવામાન વિભાગ દ્રારા આગામી 21મી જૂને રાજ્યના અલગઅલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે.

દાદરાનગર હવેલી, વલસાડ, સુરત, ગીર-સોમનાથ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાર પવન ફુંકાશે અને વરસાદ પડશે જોકે રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. ગરમીનું ઝોર વધી જતા લોકો અસહ્ય ગરમી સહન કરી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ