PM પદ માટે હું સૌથી યોગ્ય દાવેદાર: માયાવતી
લોકસભા ચુંટણી 2019ના પરીણામો 23 મેનાં રોજ આવવાના છે, પરંતુ તે પહેલા જ કેટલાંક નેતાઓએ પ્રધાનમંત્રી પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ બધા વચ્ચે બીએસપી વડા માયાવતીએ દાવો કર્યો કે પ્રઘાનમંત્રી પદ માટે સૌથી ફીટ ઉમેદવાર છે. જણાવી દઈએ કે તેમણે ગુર