કોંગ્રેસ મને ગાળો દેવામાં રાજી, ભારત માતા કી જય બ
પીએમ મોદીએ રતલામમાં સાતમા તબક્કાનાં મતદાન માટે પ્રચાર કરતા કોંગ્રેસ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી. મોદીએ કહ્યું કે, એ આપણા સંસ્કાર છે , એ રતલામના સંસ્કાર છે કે દરેક શુભ કામ કરતા પહેલાં આપણે મા ભારતીને વંદન કરીએ છીએ પણ હંમેશાં કોંગ્રેસને મને ગાળો