હું પછાત નહીં, અત્યંત પછાત જાતિનો છું પણ દેશને આગળ
પીએમ મોદીએ શનિવારે યુપીનાં સીતાપુર, કન્નોજ અને હરદોઈમાં સભા અને રેલીને સંબોધી હતી જેમાં સપા- બસપા અને આરએલડીનાં ગઠબંધન અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા. મોદીએ તેજાબી ચાબખાં મારતા કહ્યું કે સપા અને બસપા ગામના ગુંડાઓને ગુંડાગીરી કરતા રોકી શક્યા નથ