મોટાભાગના રાજ્યોમાં વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગે ૧૫ મે સુધી ઉત્તર- પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ગાજવીજ સાથે આંધી અને વરસાદની આગાહી કરી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ થવાની ચેતવણી જારી કરાઈ છે. પશ્ચિમ બંગાળ અને સિક્ક