Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
Home /
હેડલાઈન્સ
હેડલાઈન્સ
- અનલોક-3: રાજ્યમાં રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ, હોટલ-રેસ્ટોરાં રાતના 10 વાગ્યા સુધી ખુલ્લાં રહેશે, જીમ-યોગ સેન્ટર 5મીથી ખુલશે
- અયોધ્યા: રામજન્મભૂમિ મંદિરના પૂજારી પ્રદીપ દાસ અને 16 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ
- ભારતમાં કોરોનાથી મૃત્યુઆંક 35 હજારને પાર, 10 લાખથી વધુ લોકો રિકવર
- ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સવો મોકૂફ, આવી જ સ્થિતિ રહી તો નવરાત્રી પણ નહી ઉજવાય: CM રૂપાણી
- કોરોનાનો કહેર: મહારાષ્ટ્રમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવાયું