Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
Home /
હેડલાઈન્સ
હેડલાઈન્સ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોરોનાથી સંક્રમિત, ટ્વિટ કરીને જાણકારી આપી
- જો વિવિધ સમસ્યાઓ નહીં ઉકેલવામાં આવે તો PM મોદીનું રાજીનામું માંગવામાં આવી શકે છેઃ સંજય રાઉત
- દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17 લાખ 50 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 54 હજારથી વધુ નવા કેસ 853ના મોત
- દુનિયાભરમાં કોરોના સંકટ વધ્યું, છેલ્લા 24 કલાકમાં 2.46 લાખ નવા કેસ, 5365 લોકોનાં મોત
- દેશમાં મૃત્યુદર ઘટતા કેન્દ્ર સરકારે સ્વદેશી વેન્ટિલેટરના નિકાસને મંજૂરી આપવાનો કર્યો નિર્ણય